1. રાજ્યપાલ.અનુ.153
2. વિધાન સભા.અનુ.170
3.વિધાન પરીષદ.અનુ.170
1. હાલ ગુજરાત મા 14 મી વીધાન સભાની ચુંટણી ચાલીરહી છે
Legislative assembly
વિધાનસભા મતવિભાગ દીઠ એક પ્રતીનીધી
હોયતે રીતે પુખ્ત વયે મતાધીકારના ધોરણે ચુંટણી થાય
2. સંખ્યા:500થી વધુ નહી 60 થી ઓછી નહી
( આ બેઠકોની ફાળવણી મા 2026 સુંધીકોઈ
ફેરફાર નહી કરી શકાય,84 મો બંધારણીય સુધારો 2001)
3. ગુજરાતમા વિધાનસભા ના સભ્યોની સંખ્યા-182
4.મુદ્દત: 5 વર્ષ
5.ઊમેદવારની લઘુત્તમ વયઃ25
6.નાણાકીય ખરડો પ્રથમ અહી રજુથાય..
7. ભારતમા વધુ વિધાન સભ્યોની સંખ્યા-ઉત્તરપ્રદેશ(403)
8. ભારતમા ઓછી વિધાનસભ્યોની સંખ્યા સિક્કીમ-(32)
9. કેન્દ્રશાસીત પ્રદેશ દીલ્લી મા-70.પૂડુચેરી-30
10. વિધાન સભાના સભ્યની ચુંટણી અનુ.326 મુજબ થાય
11. VVPAT (Voter
verified paper audit trail) લગાવેલા EVM વડે રાજ્યમાં ૫૦,૧૨૮ મતદાન મથકો પર ચૂંટણી યોજવામાં આવશે. સમગ્ર રાજ્યમાં VVPATનો ઉપયોગ પ્રથમ વખત થાય છે.
12.ગુજરાતમાં ૪ કરોડ ૩૩ લાખ મતદારો ૨૫ સપ્ટેમ્બર ૨૦૧૭ મુજબ નોંધણી થયેલા
છે
13.અનુ-332 મુજબ અનુસુચીત
જાતી-જનજાતી માટે બેઠક અનામત
14. 61 મો સુધારા 1989 થકી પુખ્તવય 21 વર્ષ ઘટાડી 18 વર્ષ કરવામા આવી
15.અનુ-333 મુજબ રાજ્યપાલ વિધાનસભામા એક એંગ્લો-ઈન્ડીયન ની નીમણુક કરી
શકે
ગેરલાયકાતઃ
16. ન્યાયાલય દ્વારા અસ્થીર મગજ નો જાહેર ન થયેલ હોય
17.ચુંટણી સંબધીત ગુનામા દોષીત જાહેર થયેલ ન હોવો જોઈએ
18. કોઈપણ ગુનામા 2 વર્ષ કે તેથી વધુ સજા ન થયેલી હોવી જોઈએ
19. કેન્દ્ર કે રાજ્ય સરકાર મા કોઈ પણ લાભનુ પદ (નફો)ધરાવતો હોવો ન જોઈએ
20.ગૃહની અનુમતી વગર 60 દીવસથી વધારે સમય સુંધી ગુહની બેઠક મા ગેરહાજર
રહે તો સભ્યપદ રદ થાય
21. ગુજરાત મા પ્રથમ વીધાનસભાની ચુટણી 1962 મા યોજાઈ,જેમા કુલ 132 બેઠક હતી
22.વિધાન સભાની પ્રથમ બેઠક:સિવીલ હોસ્પીટલ અમદાવાદ
23. ગુજરાત વિધાનસભાનુ નામ:વિઠ્ઠલભાઈ પટેલ ભવન જેની ડીઝાઈન ચિફ પ્લાનર
"એચ.કે.મેવાડા"એ કરેલ જેનુ ઉદ્ધઘાટન 1982 મા તત્કાલીન ગવર્નર
"શારદાબેન મુખરજી"એ કરેલ.