GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Class III .
Click Here Exam : 16-10-2016
Call Letters
(Starts from 01-10-2016)
Click Here Call Letter
ડાઉનલોડ કરવા માટેની અગત્યની સુચનાઓ --
1.Select Job માથી જાહેરાત પસંદ કરો.
2. તમારી અરજીનો કન્ફર્મેશન નંબર (૮ આંકડાનો) અને જ્ન્મતારીખ નાખો.
3,Ok બટન પર ક્લિક કરતાં પહેલા POPUP Blocker Off કરવું જરૂરી છે , જેથી Call Letter નવી Window માં ખુલશે.
4.Printer Settings માં A4 Size પેજ સેટ કરવુ જેથી Call Letter ૨ પેજ માં આવે.
5.Call Letter ના પ્રથમ પેજ માં હાજરીપત્રક અને બીજા પેજમાં ઉમેદવાર માટેની સૂચનાઓ હશે.