1.4832, 5840, 6848,.......?
પથમ અંક જુવો ક્રમિક છે 4,5,6, તેમુજ્બ આગળ નો
અંક 7 આવે
પાછળ ના બે અંક માં 8 નો વધારો થયો છે
32, 40, 48, તેમુજ્બ 56 આવે
8 કોમન છે એટલે ⤵
જવાબ .... 【7 8 5 6】
2. 28, 33, 31, 36,... ?...39
ઉપર ની સિરીઝ માં પથમ +5 કરો પછી -2
કરો ફરી+5 કરો પછી -2 કરો
તેમુજ્બ જવાબ
【34】આવશે..
3. ૧/2 ,૩/4 , ૫/8, ૭/16.....?
ઉપર ની સિરીઝ માં ૧,૩,૫,૭,પછી.૯ આવે
તેમજ નીચે.
2, 4, 8, 16, પછી 32 આવે.
ઉપર મુજબ
જવાબ..... 【૯/32】