Monday, December 11, 2017

ક્લાસ-3 ની પરીક્ષામાં પુછાયેલા પ્રશ્નો પરીક્ષામાં મુઘલ સામ્રાજ્યમાંથી અત્યાર સુધી પુછાયેલા પ્રશ્નો

૧. મુઘલ વંશનું સંસ્થાપક કોણ હતું? -બાબર
૨. મુઘલ વંશના સંસ્થાપક બાબર ફરગનાની રાજગાદી ઉપર ક્યારે બેઠા? - ૧૪૯૫
૩. ફરગના વર્તમાનમાં ક્યાં છે? -ઉજ્બેકિસ્તાનમાં
૪. બાબરને ભારત પર કેટલી વાર આક્રમણ કર્યું? - પાંચ વાર
૫. પાનીપતનું પ્રથમ યુદ્ધ ક્યારે થયું? - ૧૫૨૬ 
૬. પાણીપતનાં પ્રથમ યુદ્ધની લડાઈ કોની કોની વરચે થઇ? - બાબર અને ઈબ્રાહીમ લોદી વરચે
૭. બાબરને પોતાની આત્મકથા ક્યાં પુસ્તકમાં લખી? - બાબરનામા 
૮. બાબરનામાનું ફારસીમાં અનુવાદ કોને કર્યું? - અબ્દુલ રહીમ ખાન-એ-ખાનએ
૯. મુંબઈયાનનામની પદ્ય શૈલીના જન્મદાતા કોણ છે? - બાબર
૧૦. મુઘલ વંશના સૌથી પ્રસિદ્ધ રાજા કોણ હતા? - અકબર
૧૧. ખાનવાનું યુદ્ધ ક્યારે થયું? -૧૫૨૭ 
૧૨. ખાનવાનું યુદ્ધ કોની કોની વરચે થયું? - રાણા સાંગા અને બાબર વરચે
૧૩. હુમાયુ ગાદી પર ક્યારે બેઠો? -૧૫૩૦ 
૧૪. ચૌસા નું યુદ્ધ ક્યારે થયું? -૧૫૩૯ ઈ.
૧૫. ચૌસાનું યુદ્ધ કોની કોની વરચે થયું? - શેરશાહ સૂરી અને હુમાયુ 
૧૬. હુમાયુ દ્વારા લડવામાં આવેલ ચાર યુદ્ધોના નામ શું છે? - ડેબ્રા (૧૫૩૧), ચૌસા (૧૫૩૯), બીલાગ્રામ (૧૫૪૦), અને સરહિન્દ (૧૫૫૫)
૧૭. હુમાયુનામાની રચના કોને કરી? - ગુલબદન બેગમ
૧૮. સુર સામ્રાજ્યના સંસ્થાપક કોણ હતા? - શેરશાહ સૂરી
૧૯. મલિક મોહમદ જાયસી એ કોના સમકાલીન હતા? - શેરશાહ સુરીના
૨૦. ભારતમાં ડાક પ્રથાનું પ્રચલન કોને કર્યું? - શેરશાહ સૂરી
૨૧. પાનીપતનું બીજું યુદ્ધ ક્યારે થયું? - ૧૫૫૬ ઈ.
૨૨. પાનીપતનું બીજું યુદ્ધ કોની કોની વરચે થયું? - અકબર અને હેમુના 
૨૩. દિન-એ-ઇલાહી ધર્મની શરૂઆત કોને કરી? - અકબરે
૨૪. દિન-એ-ઇલાહી ધર્મ સ્વીકાર કરવાવાળો પ્રથમ અને અંતિમ હિંદુ કોણ હતો? - બીરબલ
૨૫. અકબરના શાસનની પ્રમુખ વિશેષતા કઈ હતી? - મનસબદારી પ્રથા
૨૬. ક્યાં સુફી સંત અકબરના સમકાલીન હતા? - શેખ સલીમ ચિસ્તી
૨૭. આગ્રામાં લાલ કિલ્લો, લાલ દરવાજા, બુલંદ દરવાજા એ કોનું પ્રમુખ બિંદુ છે? - અકબરનું
૨૮. અનુવાદ વિભાગની સ્થાપના કોને કરી? - અકબરે
૨૯. પંચતંત્રનું ફારસીમાં અનુવાદ કોને કર્યું? - અબુલ ફજલ
૩૦. ક્યાં મુઘલ સમ્રાટના કાળને હિન્દી સાહિત્યનો સુવર્ણ કાલ કહેવામાં આવે છે? - અકબરના
૩૧. મુઘલોની રાજકીય ભાષા કઈ હતી? - ફારસી
૩૨. બુલંદ દરવાજો કોના વિજયની ઉજવણીમાં અકબરે બનાવ્યો હતો? -ગુજરાતના વિજયની
૩૩. જહાંગીરને કોના માટે યાદ કરવામાં આવે છે? - ન્યાય માટે
૩૪. જહાંગીરના શાસનની મુખ્ય વિશેષતા કઈ હતી? - રાણી નુરજહાનું શાસન પર નિયંત્રણ
૩૫. ચિત્રકલાનો સુવર્ણ યુગ કોના કાળને કહેવામાં આવે છે? - જહાંગીર
૩૬. શ્રીનગરમાં સ્થિત શાલીમાર બાગ અને નિશાંત બાગ નું નિર્માણ કોના દ્વારા થયું છે? - જહાંગીર
૩૭. આગ્રામાં સ્થિત તાજમહેલનું નિર્માણ કોને કરાવ્યું? - શાહજહાએ
૩૮. તાજમહેલનું નિર્માણ કરવાવાળો મુખ્ય કલાકાર(આર્કિટેક્ચર) કોણ હતા? - ઉસ્તાદ ઈર્શા ખાન
૩૯. ભગવદ્ગીતા અને રામાયણનું ફારસીમાં અનુવાદ કોને કર્યું? - દારા શિકોહ એ
૪૦. જિંદા પીરકોને કહેવામાં આવે છે? - ઔરંગઝેબને
૪૧. ક્યાં શાસકએ ઇસ્લામ ધર્મ ન અપનાવવાના કારણે ગુરુ તેગ બહાદુરની હત્યા કરાવી દીધી હતી? -ઔરંગઝેબએ
૪૨. જજિયા કર ક્યાં શાસકે હટાવ્યો? - અકબરે
૪૩. જજિયા કર ક્યાં ધર્મના લોકો દ્વારા લેવામાં આવતો હતો? - હિંદુ ધર્મ
૪૪. ભારતમાં ગ્રાન્ડ ટ્રક રોડ કોને બનાવ્યો? - શેરશાહ સુરીને
૪૫. આઈન-એ-અકબરીકોના દ્વારા લખવામાં આવી? - અબુલ ફજલ
૪૬. અકબરના દરબારમાં ક્યાં મહાન સંગીતજ્ઞ હતા? - તાનસેન
૪૭. અંતિમ મુઘલ સમ્રાટ કોણ હતું? -બહાદૂરશાહ
૪૮. રામચરિત માનસના રચયિતા કોના સમકાલીન હતા? - અકબરના
૪૯. મુઘલ સામ્રાજ્યની રાજધાની આગ્રામાંથી દિલ્લી સ્થાનાંતરિત કોને કરી? - શાહજહાને
૫૦. અકબરની યુવાવસ્થામાં એના સંરક્ષણ કોણ હતા? - બૈરમ ખા
૫૧. ક્યાં મુઘલ બાદશાહનો રાજ્યભિષેક બે વાર થયો હતો? -ઔરંગઝેબનો
૫૨. ગ્રાન્ડ ટ્રક સડક ક્યાંથી ક્યાં સુધી જાય છે? - કોલકત્તાથી અમૃતસર
૫૩. નાદિરશાહને ભારત પર આક્રમણ ક્યારે કર્યું? - ૧૭૩૯ ઈ.
૫૪. શેરશાહ સુરીનો મકબરો ક્યાં સ્થિત છે? - ઔરંગાબાદ
૫૫. અકબરનો રાજ્યભિષેક ક્યાં થયો હતો? - કાલાનૌરમાં
૫૬. બાબરને ક્યાં સ્થાન પરથી ભારતમાં પ્રવેશ કર્યો હતો? -પંજાબથી
૫૭. હલ્દી ઘાટીનું યુદ્ધ ક્યારે થયું? -૧૫૭૬
૫૮. ક્યાં મુઘલ શાસકને આલમગીરીકહેવામાં આવતું? - ઔરંગઝેબને

Popular Gel Gujarat

Tags

AAI (1) ACB (1) Admit Card (4) Agriculture (1) Ahmedabad Recruitment (1) Air India Recruitment (2) Airports Authority of India (1) Allotment Declared (1) AMC (1) Answer Keys (1) Anti Corruption Bureau (1) ASI (3) Bank Jobs (18) Bank Recruitment (10) BSF (2) BSNL (2) Call Letter (42) CBSE (1) Central Government Jobs (1) Central Industrial Security Force (CISF) (2) Company Secretary (1) Conductor Bharti (1) Constable (6) Corporation (1) Cricket (1) CRPF (3) Current Affairs (12) CURRENT JOBS (58) Delhi Police (2) DEPARTMENT OF INDIAN POST (3) DEPUTY MAMLATDAR (1) District Talati Cum Mantri (2) Document Verification (2) DRDA (1) Dy. S.O. Study Materials (1) EQDC (1) ESIC (1) Exam Date (1) Financial Officer (1) Fisheries Department (1) Forest (1) G S Education Department (1) Gel Gujarat (1) GK Knowlege (1) GMERS (1) GPRB (1) GPSC (9) GSCSCL (1) GSEB (3) GSERB (2) GSET (1) GSHHDC (1) GSPL (1) GSRTC (2) GSSSB (5) GSSSB Bin Sachivalay (1) GSSSB REVENUE TALATI (1) GSTDREIS (1) Gujarat Forest (1) Gujarat Metro Rail (1) Gujarat Police (9) Gujarat Sanskrutik Varsho (2) Gujarat Spice Board (1) Gujarat State Civil Supplies Corporation (1) Gujarati Police Bharati (1) GVK (1) Haryana (2) Haryana Staff Selection Commission (HSSC) (3) High Court of Gujarat (2) Hindustan Erronotive (1) HSSC (2) HTAT (1) IBPS (4) IBPS Clerk (1) IFFCO (1) India State (1) Indian Army (2) Indian Constitution Articles (1) INDIAN NAVY (1) Indian Railway Recruitment (9) Indian Space Research Organisation (1) IPC (2) IPC-INDIAN PENAL CODE1860 (2) ISRO (1) Jail Sipahi (3) Jobs in Gujarat (1) Junagadh (1) Junagadh Agricultural University (1) Junagadh Agricultural University (JAU) (1) Kalupur Commercial Cooperative Bank Limited (1) KCCBL (1) kheljagat (1) Latest Jobs (70) LokRakshak (1) Lokrakshak Bharti Board (LRB) (1) Maharashtra (1) MCQ (1) Medical Services (1) MGVCL (2) Military (1) Mumbai Port Trust (1) NABARD (1) Nayab Mamlatdar (1) New Jobs (78) Notifications (1) NRHM (1) Office Assistant (1) ONGC (1) Patan (1) PGVCL (1) PI (1) PO (1) Police (10) Police Bharti Board (5) Police Bharti News (1) POLICE DEPARTMENT HARYANA (1) PRASAR BHARATI (1) PSI (3) PWD (1) Rajasthan (1) RAJKOT NAGARIK SAHAKARI BANK (2) RBI (3) Recruitment (3) Release Date (1) Repco Bank (1) Result (13) Revenue Talati (2) RITES (1) Rojgar Samachar (1) RRB Answer Key 2016 (1) RRB Exam Matireal (1) RRB Recruitment (2) RUDA (1) S.R.P. Constable (2) Sarovar (1) Saurashtra University (1) SBI (5) SCIENCE ZONE (1) SPIPA (2) SSB Recruitment (1) SSC (4) SSC Officers (1) SSNNL (2) Staff Selection Commission (SSC) Recruitment (3) Study Materials (7) Sub Inspector (1) Subscribe (1) Suvichar (1) Syllabus (1) Talati (5) Talati cum Mantri (3) Talati Mantri (3) TATA Motors (1) UGVCL (1) UIICL (1) United India Insurance Company Ltd (UIICL) (1) UPSC (6) UPSC E-Admit Card (2) Vadodara Municipal Corporation (1) Vidyasahayak (1) Walk in Interview (4) WBPSC Recruitment (1) West Central Railway Recruitment (1) WhatsApp (1) उत्तर प्रदेश उत्तर पूर्व रेलवे (1) कोंकण रेलवे कॉर्पोरेशन लिमिटेड (1) कोच्चि मेट्रो रेल लिमिटेड (1) खेल प्रतियोगितायें (1) गोरखपुर (1) चेन्नई मेट्रो रेल (1) नागपुर मेट्रो रेल निगम (1) नोएडा मेट्रो रेल कॉरपोरेशन (1) पश्चिम मध्य रेलवे (1) भारतीय रेल सरकारी भर्तियां Railway Recruitment (1) रेलवे सूचना प्रणाली केंद्र (1) આંતરરાષ્ટ્રીય વન્ડે ક્રિકેટ (1) ઈતિહાસ (1) કરારના ધોરણે ભરતી (1) ગુજરાત (1) ગુજરાતમાં પર્વતો વિશે (1) ચુંટણી (1) જનરલ નોલેજ (16) જાહેરાત (1) જ્ઞાન કી દુનિયા મેગા ક્વિઝ (2) પદાધિકારો (1) પરીક્ષામાં પુછાયેલા પ્રશ્નો (1) પ્રસિધ્ધ મંદિર (1) મહાન વૈજ્ઞાનીક (1) મહાનુભાવોના ઉપનામ (1) મિશન તલાટી મિશન કોન્સ્ટેબલ (1) યોજના (3) રાષ્ટ્રપતિ (1) રિઝનિંગ સિરીઝ (1) વર્લ્ડ જનરલ નોલેજ (1) વર્લ્ડ બેન્ક (1) વૈજ્ઞાનિક સાધનો (1) શ્રીમતી ઇન્દિરા ગાંધી (1) સામાન્ય વિજ્ઞાન (1)