1. બેરોમીટર - વાતાવરણનું દબાણ માપવા.
2. બેરોગ્રાફ - વાતાવરણના દબાણમા થતા
પરિવર્તન માપવા.
3. એયરોમીટર - હવા અને ગૅસના ભાર અને
ધનત્વ જાણવા માટે.
4.વાયરલેસ -
હવામાં વગર તારે વાત કરવા માટે.
5.એક્યુગુલેટર -
વિદ્યુત ઊર્જાનો સંગ્રહ કરવા માટે.
6. એમીટર - વિદ્યુતપ્રવાહને એમ્પિયરમાં
માપવા માટે.
7. વિદ્યુત બલ્બ - વિદ્યુતપ્રવાહની મદદથી
ફિલામેન્ટ ગરમ કરી પ્રકાશ મેળવવા માટે.
8.ટ્રાન્સફોર્મર -
વિદ્યુતપ્રવાહના અવરોધને વધારવા કે ઘટાડવા માટે.
9. ટ્રાન્ઝિસ્ટર - અવાજના તરંગોને
પકડવાનું કામ કરે.
10. ટેલી ફોટોગ્રાફી - ગતિમાન વસ્તુનું
ચિત્ર બીજી જગ્યાએ દર્શવાવા માટે.
11. ઓડિયોફોન - અવાજ સાંભળવા માટે.
12.અલ્ટ્રા
સોનોગ્રાફી - મગજ, હૃદય જેવા જટિલ સ્થાનના રોગોને જાવવા માટે.
13. વિસ્કોમીટર - દ્રવ્યોની શ્યાનતા જાણવા
માટે.
14.વેક્યુમ ક્લીનર
- ધૂળના રાજકાનોને સાફ કરવા માટે.
15.થર્મસ ફલાસ્ક -
જે-તે તાપમાને વસ્તુને જાળવવા માટે.
16.સ્ફીગ્મોફોન -
નાડીઓની ગતિના અવાજ જાણવા માટે.
17.કાર્ડિયોગ્રામ -
હૃદયની ગતિની જાણકારી મેળવવા માટે.
18.ક્રાયલેસીસ -
કિડનીની સફાઈ કરવા માટે.
19 સેફટી લેમ્પ - ખાણમાં કે બીજી ભયજનક
જગ્યાએ ઉપયોગમાં લેવાતા લેમ્પ.
20. સ્ટેથોસ્કોપ - હૃદય અને ફેફસાના ધબકારા
સાંભકવા માટે.
21. રેનગેજ - વરસાદને માપવા માટે.
22. રેડીયેટર - વાહનોના એન્જીનને તાપમાન
સમતુલન રાખવા માટે.
23. રડાર - અવકાશમાં ઉડતા વિમાનોને તથા
મિસાઈલને દિશાનું સુચન કરવા માટે.
24. ઑલ્ટીમીટર - ઊડતા વિમાનની ઊંચાઈ માપવા.
Count….