ભારતીય ફોજદારી અધિનીયમ
ભારતિય દંડ સહિતા
કાયદા પંચના પ્રમુખ/પિતા લોર્ડ મેકોલે
ગણાય છે.
સૌપ્રથમ 1837 તેનો મુસદ્દો રજૂ કરાયો.
મંજૂરી/ઘડાયો:-06/10/1860
છેલ્લો સૂધારો:-03/02/2013
કૂલ કલમો:-511
કૂલ પ્રકરણ:-23
**23 પ્રકરણ**
પ્રકરણ-01=પ્રારંભિક
પ્રકરણ-02=સામાન્ય સ્પષ્ટિકરણ
પ્રકરણ-03= શિક્ષા બાબત
પ્રકરણ-04=સામાન્ય અપવાદ
પ્રકરણ-05=દુષ્પ્રેરણ
પ્રકરણ-05 (ક)=ગુનાહિત કાવત્રુ
પ્રકરણ-06=રાજ્ય વિરૂધ્ધ ના ગૂના
પ્રકરણ-07=સરક્ષણ ખાતા સંબંધિત ગૂનાઓ
પ્રકરણ-08=જાહેર સુલેહ શાંતિ વિરૂધ્ધ ના ગૂનાઓ
પ્રકરણ-09=રાજ્ય સેવકને લગતા ગુના
પ્રકરણ-9 (ક)=ચૂંટણી સંબધિત ગૂના
પ્રકરણ-10=રાજ્ય સેવક કાયદેસરના અધિકારોનો તિરસ્કાર કરવા વિશે
પ્રકરણ-11=ખોટા પૂરાવાના અને જાહેર ન્યાય વિરૂધ્ધ ના ગૂના
પ્રકરણ-12=સિક્કા/સરકારી સ્ટેમ્પ સંબધિત ગુના
પ્રકરણ-13=તોલ/માપ સંબંધિત ગુના
પ્રકરણ-14=જાહેર આરોગ્ય/સલામતી/સગવડ/શિષ્ટાચાર/નીતિમત્તાને લગતા ગૂના
પ્રકરણ-15=ધર્મ સંબંધિત ગુના
પ્રકરણ-16=માનવશરિર/જીંદગીને અસરકર્તા ગૂના
પ્રકરણ-17=મિલ્કત વિરૂધ્ધ ના ગૂના(ચોરી)
પ્રકરણ-18=દસ્તાવેજો અને માલ-નિશાનીઓ સંબંધિત ગૂના
પ્રકરણ-19=નોકરીના કરારનો ગુનાઈત ભંગ
પ્રકરણ-20=લગ્ન સંબંધિત ગૂના
પ્રકરણ-20(ક)=પત્ની પતિ અથવા તેના સગા દ્રારા ત્રાસ
પ્રકરણ-21=બદનક્ષી
પ્રકરણ-22=ગુનાઇત ધમકી/અપમાન/ત્રાસ
પ્રકરણ-23=ગૂનો કરવાની કોશિશ.