રાષ્ટ્રપતિ
1.પ્રથમ બિન હરિફ
રાષ્ટ્રપતિ - નિલમ સંજીવ રેડ્ડી
2.પ્રથમ કાર્યકારી
રાષ્ટ્રપતિ - વી.વી.ગિરી
3.એક માત્ર
સર્વોચ્ચ ન્યાયધીશ કે જેણે કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે ફરજ બજાવેલ -
એમ.હિદાયતૂલ્લા
4.એકમાત્ર
વિજ્ઞાની અને અપરિણીત રાષ્ટ્રપતિ - એ.પી.જે અબ્દૂલ કલામ
5.સૌપ્રથમ
રાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવારી નોંધાવનાર મહિલા - લક્ષ્મી સહેગલ
6.1975 ની કટોકટી
સમયે રાષ્ટ્રપતિ - ફકરૂદ્દીન અલી અહેમદ
7.સૌથી વધુ વખત
વિટો વાપરનાર રાષ્ટ્રપતિ - જ્ઞાની ઝૈલસિંઘ
8.કાર્યકાળ
દરમિયાન મૃત્યુ પામનાર રાષ્ટ્રપતિ - ઝાકીર હૂસૈન
9.અપક્ષ ઉમેદવાર
તરીકે ચૂંટણી લડનાર રાષ્ટ્રપતિ - વિ.વિ.ગિરી
10.રાષ્ટ્રપતિ
સભ્યો નિમે..
1.લોકસભા - 02
2.રાજ્યસભા - 12
3.સંસદ = 14
1.જ્યારે સંસદનુ
સત્ર ચાલૂ ન હોય ત્યારે રાષ્ટ્રપતિ વટહુકમ બહાર પાડી શકે (અનુ.123)
1.જેની મહત્તમ
મુદત - 6 મહીના
2.સત્ર શરૂ થયા
પછી - 6 અઠવાડિયા
1. ભારત માં સૌ પ્રથમ વસ્તી ગણતરી ની
સરુયાત
1.1872 માં લોર્ડ
મેયો
2. નિયમિત વસ્તી ગણતરી ની શરૂયાત
3.1881 લોર્ડ રિપન