સામાન્ય વિજ્ઞાન
--------------------------------------
પ્રશ્ન જવાબ
1.ઇ.સ.1802 માં જીવ વિજ્ઞાન શબ્દનો સૌપ્રથમ પ્રયોગ કોને કર્યો હતો❓
✔લેમાર્ક અને ટ્રેવીરેનસે
2.શરીરનો સૌથી નાનો કાર્યત્મક અને
રચનાત્મક એકમ કયો છે❓
✔કોષ
3. માનવ શરીરનો સૌથી મોટો કોષ કયો છે❓
✔ચેતા કોષ
4. માનવ શરીરનો સૌથી નાનો કોષ કયો છે❓
✔રુધિર કોષ
5.'પાચન કોથળી' અને 'કોષની આત્મઘાતી' કોથળી કોને કહેવાય છે❓
✔લાયસોઝોમ
6. અન્ન માર્ગની શરૂઆત ક્યાંથી થાય છે❓
✔મુખથી
7. ખોરાકનું પાચન અને વલોવાનું કામ કોણ કરે
છે❓
✔જઠર
8. વનસ્પતિ ખોરાકનો સંગ્રહ કયા સ્વરૂપે
કરે છે❓
✔સ્ટાર્ચ
9.પ્રાણીઓ ખોરાકનો સંગ્રહ કયા સ્વરૂપે
કરે છે❓
✔ ગ્લાયકોઝ
10. ફેફસાનો રંગ કેવો હોય છે❓
✔લાલ
11. માનવ શરીરમાં રુધીરની માત્રા શરીરના
વજનના લગભગ કેટલા ટકા હોય છે❓
✔7 ટકા
12. રક્તકણોનું આયુષ્ય કેટલા દિવસનું હોય
છે❓
✔120 દિવસનું
13. શ્વેતકણોનું નિર્માણ ક્યાંથી થાય છે❓
✔અસ્થિ મજ્જામાંથી
14. કયા કણો રુધિર જામવા માટે જવાબદાર હોય
છે❓
✔ ત્રાક કણો
15. મનુષ્યનું હદય કયા આકારનું હોય છે❓
✔શંકુ
16. કઈ ગ્રંથિને માસ્ટર ગ્રંથિ(મહાગ્રંથિ)
તરીકે ઓળખાય છે❓
✔પીચ્યુટરી ગ્રંથિને
17. દેડકામાં કઈ ગ્રંથિ જાગૃત હોવાથી તેઓ
સમાધિમાં જઇ શકે છે❓
✔ પીનીયલ ગ્રંથિ
18. લોહીમાં કેલ્શિયમ અને ફોસ્ફેટનું
પ્રમાણ કઈ ગ્રંથિ જાળવી રાખે છે❓
✔ પેરાથાઈરોઇડ
19.શરીરનું સૌથી મોટું હાડકું કયુ છે❓
✔ફીમર (સાથળ)
20. શરીરનું સૌથી નાનું હાડકું કયું છે❓
✔ કાનમાં આવેલું પેગડું (સ્ટેપ્સ)
21. કયા વિટામીનનું નિર્માણ શરીરમાં જ થાય
છે❓
✔ ડી અને કે (D અને K)
22. સજીવ-નિર્જીવને જોડતી કડી કોને ગણવામાં
આવે છે❓
✔ વાઇરસ
23. સુવરના માંસને શુ કહેવામાં આવે છે❓
✔પોર્ક
24. ભારતમાં આધુનિક લીલવિદ્યાના પિતા કોને
કહેવામાં આવે છે❓
✔ પ્રોફેસર અયંગરને
25. હાડકા શેનાં બનેલા હોય છે❓
✔ કેલ્શિયમ કાર્બોનેટ (CaCO3) અને ફોસ્ફરસ
26.ખોપડીમાં કુલ કેટલી અસ્થિઓ હોય છે❓
✔ 29
27. અશુદ્ધ લોહીનું અંગોથી હદય તરફ વહન કોણ
કરે છે❓
✔શિરા
28. કઈ શિરા શુદ્ધ લોહીનું ફેફસામાંથી હદય
તરફ વહન કરે છે❓
✔ ફુપ્ફુસ શિરા
29. પુખ્ત વ્યક્તિના મગજનું વજન કેટલા
ગ્રામ હોય છે❓
✔ 1350-1400 ગ્રામ
30. રુધિર રસમાં કેટલા ટકા પાણી હોય છે❓
✔90 ટકા