➡ ગિરનાર : 1153.2 મીટર - જૂનાગઢ (ગુજરાતનો સૌથી ઊંચો પર્વત)
➡ ગોરખનાથ શિખર : 1117 મીટર - જૂનાગઢ (ગુજરાતનું સૌથી ઊંચું શિખર - ગિરનાર પર)
➡ ચોટીલા : 340 મીટર - સુરેન્દ્રનગર (માંડવની ટેકરીઓમાં સૌથી ઊંચું શિખર)
➡ શેત્રુંજય : 498 મીટર - ભાવનગર (સૌથી વધુ મંદિરો ધરાવતા શહેર પાલીતાણામાં)
➡ પાવાગઢ : 829 મીટર - પંચમહાલ (મહાકાળી માતાનું મંદિર)
➡ સાપુતારા : 1100 મીટર - ડાંગ ( ગુજરાતનું એકમાત્ર ગિરિમથક)
➡ કાળો : 437 મીટર - કચ્છ (કચ્છની ઉત્તર ધારમાં આવેલો ડુંગર - કચ્છ જિલ્લાનો સૌથી
ઊંચો ડુંગર)
➡ ધીનોધર : 388 મીટર - કચ્છ કચ્છની
મધ્યધારમાં આવેલો ડુંગર - જેના પરથી કર્કવૃત પસાર થાય છે )
➡ ઝુરા : 316 મીટર - કચ્છ (કચ્છની દક્ષિણ ધારમાં આવેલો ડુંગર)
➡ સરકલાની ટેકરી : 643 મીટર (અમરેલી જિલ્લામાં ,
ગીરની ટેકરીઓમાં સોથી ઊંચું શિખર)
➡ આભપરા : 637 મીટર ( બરડો ડુંગરનું સૌથી ઊંચું શિખર )