1.રાષ્ટપતિ➖રામનાથ કોવિંદ(14માં)
2.વડાપ્રધાન➖નરેન્દ્રમોદી(14માં)
3.ઉપરાષ્ટપતિ➖શ્રી મુપ્પવરાપુ વેંકૈયા નાયડુ(13માં)
4.લોકસભા અધ્યક્ષ➖સુમિત્રા મહાજન(BJP)
5.લોકસભા ઉપાધ્યક્ષ➖એમ.થામ્બીદુરાઈ
6.રાજ્યસભા અધ્યક્ષ➖વેંકૈયા નાયડુ
7.રાજ્યસભા ઉપાધ્યક્ષ ➖પી.જે.કુરિયન
8.રાજ્ય સભા વિપક્ષના નેતા➖ગુલામ નબી આઝાદ
9.સુપ્રિમ કોટૅ ના મુખ્ય ન્યાયાધીશ➖દિપક મિશ્રા(45માં)
10.અેટનીૅ જનરલ➖કે.કે.વેણુગોપાલ(15માં)
11.સોલિસીટર જનરલ ➖રણજિત કુમાર(22માં)
12.કમ્પટ્રોલર એન્ડ ઓડીટર જનરલ➖રાજીવ મહષિૅ(13માં)
13.CGA(ઍકાઉન્ટ)➖અેન્થોની લીઆન્જુઅલા
14.મુખ્ય ચૂટણી કમિશ્નર➖અચલ કુમાર જ્યોતિ(21માં)
15.નીતિ પંચ ના ઉપાધ્યક્ષ➖ડાૅ રાજીવ કુમાર
16.નીતિ પંચ ના CEO➖શ્રી અમિતાભ કાંત
17.નીતિ પંચ ના મુખ્ય સલાહકાર➖શ્રી રતન વાતલ
18.આથિૅક સલાહકાર પરિષદ અધ્યક્ષ➖શ્રી વિવેક દેબેરોય
19.રાષ્ટીય માનવ અધિકાર આયોગ ના અધ્યક્ષ➖ન્યાયમૂતિૅ અેચ.એલ દત્તુ
20.મુખ્ય આથિૅક સલાહકાર➖શ્રી અરવિંદ સુબ્રમણ્યમ
21.મુખ્ય માહિતી કમિશ્નર➖આર.કે.માથુર
22.નાણાંપંચના અધ્યક્ષ➖ડૉ વાય વી રેડ્ડી(14માં)
23.કાયદા પંચ ના અધ્યક્ષ➖ન્યાયમૂતિૅ બલવીરસિંહ ચૌહાણ(21મું)
24.રાજ્યસભાના મહાસચિવ➖શ્રી લાલકૃષ્ણ શમશેર શેરિફ
25.લોકસભાના મહાસચિવ➖શ્રી અનૂપ મિશ્રા
26.વિદેશ સચિવ➖શ્રી એસ.જયશંકર
27.રાષ્ટ્રિય અનુસૂચિત જાતિ આયોગના અધ્યક્ષ➖શ્રી પી.એલ. પુનિયા
28.રાષ્ટ્રિય અનુસૂચિત જનજાતિ આયોગના અધ્યક્ષ➖નંદ કુમાર સાય
29.ભારત ના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર➖શ્રી અજીત ડોભાલ
30.ભારતીય થલ સેના ના પ્રમુખ➖જનરલ બિપિન રાવત
31.ભારતીય જલ સેના ના પ્રમુખ➖એડમિરલ સુનીલ લાંબા
32.ભારતીય વાયુ સેના ના પ્રમુખ ➖એર માશૅલ બી એસ ઘનોઆ
ગુજરાત
1.રાજ્યપાલ➖ઓ.પી.કોહલી
2.મુખ્યમંત્રી➖વિજયભાઈ રુપાણી
3.વિધાન સભા અધ્યક્ષ➖રમણલાલ વોરા
4.વિઘાનસભા ઉપાધ્યક્ષ➖શંભુજી ઠાકોર
5.અેડવૉકેટ જનરલ➖કમલ ત્રિવેદી
6.હાઈકોટૅના મખ્યુ ન્યાયાધીશ➖આર.સુભાસરેડી
7.મુખ્ય સચિવ➖જગદીશ નારાયણ સિંધ
8.મુખ્ય માહિતી કમિશ્નર➖વી.અેસ.ગઢવી
9.મુખ્ય ચૂંટણી કમિશ્નર➖ડાૅ વરેશ સિંહા
10.ગુજરાત રાજ્ય ભાજપ પ્રમુખ➖જીતુ વાધાણી
11.ગુજરાત કોંગ્રસ પ્રદેશ પ્રમુખ➖ભરતસિંહ સોલંકી
12.ગુજરાત વિપક્ષના નેતા➖મોહનસિંહ રાઠવા
13.ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક➖પંકજ દેસાઈ
14.ગુજરાત રાજ્યના નાણા ➖પંચભરત ગરિવાલા(4થું)
15.ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગ➖ભગવતિકુમાર શમાૅ
16.મુખ્ય ચૂંટણી અધિકારી➖બી બી સ્વૈન
17.જી.પી.એસ.સી અધ્યક્ષ➖દિનેશ દાસા
18.ગુજરાત સાહિત્ય અકાદમી અધ્યક્ષ➖વિષ્ણુ પંડ્યા
19.ગુજરાત સાહિત્ય પરિષદ અધ્યક્ષ➖શ્રી સિતાંશુ યશ્ચંદ્ર મહેતા
20.ગુજરાત યુનિવૅસિટી કુલપતિ➖હિમાંશુ પંડ્યા
21.ગુજકોમાસોલ ચેરમેન➖દિલીપ સંધાણી
22.વીર નમૅદ દક્ષિણ ગુજરાત યુનિ કુલપતિ➖ડૉ શિવેન્દ્ર ગુપ્તા
23.ગુજરાત ગૌણ સેવા પસંદગી ➖હસિત વોરા
24.ગુજરાત વિધાપીઠ કુલપતિ➖ઈલાબેન ભટ્ટ
25.NIA(નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી)➖શ્રી વાય સી મોદી
કન્ફ્યુઝન પોઈન્ટ
ન્યૂક્લિયર ફિશન :-
પરમાણુ બોમ્બમાં ન્યુક્લિયર ઉર્જા મુક્ત થાય છે તેને કહેવાય છે.
ન્યુક્લિયર સંલયન :-
સૂર્ય અને તારાઓમાં ઉર્જા ઉતપન્ન આ પ્રક્રિયા દ્વારા થાય છે.
(બે થી ત્રણ પરીક્ષામાં પુછાયેલ છે)