1.પ્રથમ 'મેડ ઇન ઇન્ડિયા ' રોબોટ - મિત્ર (Mitra) (Most IMP)
2.પ્રથમ ભારતીય ઇન્ડસ્ટ્રીયલ રોબોટ - બ્રાબો (BRABO), ટાટા ઇન્ડસ્ટ્રીઝ
3.પ્રથમ ભારતીય બેન્કીંગ રોબોટ - લક્ષ્મી, સિટી યુનિયન બેન્ક
4.પ્રથમ રોબોટ જેને નાગરિકતા પ્રાપ્ત થઈ - સોફિયા, સાઉદી અરેબિયા ની નાગરિકતા (Most IMP)
5.પ્રથમ રોબોટ જે દેશમાં ચુંટણી લડશે - સેમ, ન્યુઝીલેન્ડ દેશમાં (IMP)
6.પ્રથમ રોબોટ પોલીસ - રોબોકોપ, દુબઈ પોલીસ