Pages

Friday, March 2, 2018

રાષ્ટ્રપતિ



રાષ્ટ્રપતિ

1.પ્રથમ બિન હરિફ રાષ્ટ્રપતિ - નિલમ સંજીવ રેડ્ડી

2.પ્રથમ કાર્યકારી રાષ્ટ્રપતિ - વી.વી.ગિરી

3.એક માત્ર સર્વોચ્ચ ન્યાયધીશ કે જેણે કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે ફરજ બજાવેલ - એમ.હિદાયતૂલ્લા

4.એકમાત્ર વિજ્ઞાની અને અપરિણીત રાષ્ટ્રપતિ - એ.પી.જે અબ્દૂલ કલામ

5.સૌપ્રથમ રાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવારી નોંધાવનાર મહિલા - લક્ષ્મી સહેગલ

6.1975 ની કટોકટી સમયે રાષ્ટ્રપતિ - ફકરૂદ્દીન અલી અહેમદ

7.સૌથી વધુ વખત વિટો વાપરનાર રાષ્ટ્રપતિ - જ્ઞાની ઝૈલસિંઘ

8.કાર્યકાળ દરમિયાન મૃત્યુ પામનાર રાષ્ટ્રપતિ - ઝાકીર હૂસૈન

9.અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડનાર રાષ્ટ્રપતિ - વિ.વિ.ગિરી

10.રાષ્ટ્રપતિ સભ્યો નિમે..

     1.લોકસભા - 02
     2.રાજ્યસભા - 12
     3.સંસદ = 14

1.જ્યારે સંસદનુ સત્ર ચાલૂ ન હોય ત્યારે રાષ્ટ્રપતિ વટહુકમ બહાર પાડી શકે (અનુ.123)

1.જેની મહત્તમ મુદત - 6 મહીના
2.સત્ર શરૂ થયા પછી - 6 અઠવાડિયા



1. ભારત માં સૌ પ્રથમ વસ્તી ગણતરી ની સરુયાત 

1.1872 માં લોર્ડ મેયો

2. નિયમિત વસ્તી ગણતરી ની શરૂયાત

3.1881  લોર્ડ રિપન