Pages

Friday, March 2, 2018

સામાન્ય વિજ્ઞાન



સામાન્ય વિજ્ઞાન
--------------------------------------
પ્રશ્ન જવાબ
1.ઇ.સ.1802 માં જીવ વિજ્ઞાન શબ્દનો સૌપ્રથમ પ્રયોગ કોને કર્યો હતો

લેમાર્ક અને ટ્રેવીરેનસે

2.શરીરનો સૌથી નાનો કાર્યત્મક અને રચનાત્મક એકમ કયો છે

કોષ

3. માનવ શરીરનો સૌથી મોટો કોષ કયો છે

ચેતા કોષ

4. માનવ શરીરનો સૌથી નાનો કોષ કયો છે

રુધિર કોષ

5.'પાચન કોથળી' અને 'કોષની આત્મઘાતી' કોથળી કોને કહેવાય છે

લાયસોઝોમ

6. અન્ન માર્ગની શરૂઆત ક્યાંથી થાય છે

મુખથી

7. ખોરાકનું પાચન અને વલોવાનું કામ કોણ કરે છે

જઠર

8. વનસ્પતિ ખોરાકનો સંગ્રહ કયા સ્વરૂપે કરે છે

સ્ટાર્ચ

9.પ્રાણીઓ ખોરાકનો સંગ્રહ કયા સ્વરૂપે કરે છે

ગ્લાયકોઝ

10. ફેફસાનો રંગ કેવો હોય છે

લાલ

11. માનવ શરીરમાં રુધીરની માત્રા શરીરના વજનના લગભગ કેટલા ટકા હોય છે

7 ટકા

12. રક્તકણોનું આયુષ્ય કેટલા દિવસનું હોય છે

120 દિવસનું

13. શ્વેતકણોનું નિર્માણ ક્યાંથી થાય છે

અસ્થિ મજ્જામાંથી

14. કયા કણો રુધિર જામવા માટે જવાબદાર હોય છે

ત્રાક કણો

15. મનુષ્યનું હદય કયા આકારનું હોય છે

શંકુ

16. કઈ ગ્રંથિને માસ્ટર ગ્રંથિ(મહાગ્રંથિ) તરીકે ઓળખાય છે

પીચ્યુટરી ગ્રંથિને

17. દેડકામાં કઈ ગ્રંથિ જાગૃત હોવાથી તેઓ સમાધિમાં જઇ શકે છે

પીનીયલ ગ્રંથિ

18. લોહીમાં કેલ્શિયમ અને ફોસ્ફેટનું પ્રમાણ કઈ ગ્રંથિ જાળવી રાખે છે

પેરાથાઈરોઇડ

19.શરીરનું સૌથી મોટું હાડકું કયુ છે

ફીમર (સાથળ)

20. શરીરનું સૌથી નાનું હાડકું કયું છે

કાનમાં આવેલું પેગડું (સ્ટેપ્સ)

21. કયા વિટામીનનું નિર્માણ શરીરમાં જ થાય છે

ડી અને કે (D અને K)

22. સજીવ-નિર્જીવને જોડતી કડી કોને ગણવામાં આવે છે

વાઇરસ

23. સુવરના માંસને શુ કહેવામાં આવે છે

પોર્ક

24. ભારતમાં આધુનિક લીલવિદ્યાના પિતા કોને કહેવામાં આવે છે

પ્રોફેસર અયંગરને

25. હાડકા શેનાં બનેલા હોય છે

કેલ્શિયમ કાર્બોનેટ (CaCO3) અને ફોસ્ફરસ

26.ખોપડીમાં કુલ કેટલી અસ્થિઓ હોય છે

29

27. અશુદ્ધ લોહીનું અંગોથી હદય તરફ વહન કોણ કરે છે

શિરા

28. કઈ શિરા શુદ્ધ લોહીનું ફેફસામાંથી હદય તરફ વહન કરે છે

ફુપ્ફુસ શિરા

29. પુખ્ત વ્યક્તિના મગજનું વજન કેટલા ગ્રામ હોય છે

1350-1400 ગ્રામ

30. રુધિર રસમાં કેટલા ટકા પાણી હોય છે

90 ટકા