Pages

Tuesday, December 5, 2017

જાણવા જેવું SCIENCE ZONE

1.શૂન્યવકાશ માં પ્રકાશ નો વેગ =》 3,00,000 કિ.મી./ સેકન્ડ

2. કાચ માં પ્રકાશ નો વેગ =》 1,80,000 કિ.મી./ સેકન્ડ

3. પાણી માં પ્રકાશ નો વેગ =》2,25,000કિ.મી./ સેકન્ડ

4.  બરફ નું ગલનબિંદુ =》273.16 k

5.સામાન્ય વાતચીત માં કેટલા ડેસિબલ નો અવાજ હોય છે. =》60 db

6. કેટલી આવૃત્તિ વચ્ચેનો અવાજ માનવ સાંભળી શકે છે. =》10 Hz થી10000 Hz

7. ધ્વનિ નો હવા માં વેગ =》340 m/s

8. કઈ આવૃત્તિવાળા અવાજને આપણે સાંભળી શકતા નથી. =》10Hz થી ઓછી