Pages

Tuesday, December 5, 2017

રોબોટ વિશે અવનવું Gel Gujarat



1.પ્રથમ 'મેડ ઇન ઇન્ડિયા ' રોબોટ - મિત્ર (Mitra)  (Most IMP)

2.પ્રથમ  ભારતીય ઇન્ડસ્ટ્રીયલ રોબોટ - બ્રાબો (BRABO), ટાટા ઇન્ડસ્ટ્રીઝ

3.પ્રથમ ભારતીય બેન્કીંગ રોબોટ - લક્ષ્મી,  સિટી યુનિયન બેન્ક

4.પ્રથમ રોબોટ જેને નાગરિકતા પ્રાપ્ત થઈ - સોફિયા, સાઉદી અરેબિયા ની નાગરિકતા (Most IMP)

5.પ્રથમ રોબોટ જે દેશમાં ચુંટણી લડશે - સેમ,  ન્યુઝીલેન્ડ દેશમાં (IMP)

6.પ્રથમ રોબોટ પોલીસ - રોબોકોપ,  દુબઈ પોલીસ