Pages

Saturday, December 2, 2017

મહાનુભાવોના ઉપનામ

1.ગાંધીજી
 રાષ્ટ્રપિતા, બાપુ, સાબરમતીના સંત
 ‎
2.સરદાર વલ્લભભાઈ પટેલ
 સરદાર, લોખંડીપુરુષ, ભારતના બિસ્માર્ક

 ‎3.મોહંમદ બેગડો
ગુજરાતનો અકબર
 ‎
4.ડૉ. ચંદુલાલ દેસાઈ
 છોટે સરદાર

5.જમશેદજી તાતા
ભારતીય ઉદ્યોગ ના પિતામહ

6.વર્ગીસ કુરિયન
 શ્વેતક્રાંતિના જનક

‎7.ડૉ. હોમી ભાભા
અણુશક્તિના પિતામહ

8. ‎જામ રણજીતસિંહજી
ક્રિકેટનો જાદુગર

9.પુષ્પાબહેન મહેતા
-મહિલા વિકાસ પ્રવૃત્તિના મશાલચી

10.ગણેશ વાસુદેવ માવળંકર
-ભારતની સંસદ ના પિતા

11.કુમારપાળ
-ગુજરાતનો અશોક

12.ગિજુભાઈ બધેકા
-બાળકોની મુછાળી મા

13.શ્રીમદ રાજચંદ્ર
- સાક્ષાત સરસ્વતી
 ‎
14.નરસિંહ મહેતા
-આદિ કવિ
 ‎
15.મીરાબાઈ
- દાસી જનમ જનમની
 ‎
16.અખો  
-જ્ઞાન નો વડલો

‎17.નર્મદ
-નિર્ભય પત્રકાર યુગવિધાયક સર્જક

18.ઝવેરચંદ મેઘાણી
-રાષ્ટ્રીય શાયર કસુંબીના રંગનો ગાયક
 ‎
19.પ્રેમાનંદ   -
મહાકવિ

20.ઉમાશંકર જોશી
-વિશ્વશાંતિનો કવિ
 ‎
21.પન્નાલાલ પટેલ
-સાહિત્યજગતનો ચમત્કાર

22.ન્હાનાલાલ   -કવિવર
 ‎
23.કલાપી
-સૂરતાની વાડીનો મીઠો મોરલો

24.ગોવર્ધનરામ ત્રિપાઠી
-પંડિતયુગના પુરોધા

25.આનંદશંકર ધ્રુવ
-પ્રબધ્ધ જ્ઞાનમૂર્તિ

26.ચુનીલાલ આશારામ ભગત
-પૂજ્ય મોટા

27.રવિશંકર રાવળ
-કલાગુરુ

28.‎રવિશંકર મહારાજ
-કળિયુગના રૂષી, મૂકસેવક

29.નરસિંહરાવ દિવેટિયા
-સાહિત્ય દિવાકર

30.મોહનલાલ પંડ્યા
-ડુંગળીચોર

31.‎ઈન્દુલાલ યાજ્ઞિક
-અમીર શહેરના ગરીબ ફકીર

32.મોતીભાઈ અમીન
-ચરોતરનું મોતી
 ‎
33.રણજિતરામ વાવાભાઇ મહેતા
-ગુજરાતની અસ્મિતાના આદ્ય પ્રવર્તક
 ‎
34.હેમચંદ્રાચાર્ય  
-કલિકાલ સર્વજ્ઞ

‎35.અખંડાનંદ   
-જ્ઞાનની પરબ
 ‎
36.કસ્તુરભાઈ લાલભાઈ
-શીલભદ્ર ,શ્રેષ્ઠી
 ‎
37.પંડિત સુખલાલજી
-પ્રજ્ઞાચક્ષુ પ્રકાંડપંડિત

38.ફર્દુનજી મર્જબાન
-ગુજરાતની પત્રકારત્વનો આદિપુરુષ
 ‎
39.એલેકઝાન્ડર ફાર્બસ
-લોકાભિમુખ રાજપુરુષ

40.જમશેદજી જીજીભાઈ
- હિન્દના હાતિમતાઈ