Pages

Saturday, November 25, 2017

વર્લ્ડ બેન્ક


👉વર્લ્ડ બેંક એ એક આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થા છે જે મૂડી કાર્યક્રમો જેવા કે માટે વિશ્વના દેશોમાં ઓછા વ્યાજે/ વ્યાજરહીત લોન પૂરી પાડે છે.

👉હેતુ - વિશ્વ બૅન્કનો સત્તાવાર ધ્યેય વૈશ્વિક ગરીબીમાં ઘટાડો કરવાનો છે.

👉 સ્થાપના - જુલાઇ, 1945

👉સભ્ય દેશો - 189

👉પ્રમુખ - જિમ યોંગ કીમ

👉સીઇઓ - ક્રિસ્ટીલીના જ્યોર્જીવા

👉હાલમાં પડેલુ ભંડોળ - 307.3 બિલિયન ડોલર (નવેમ્બર  2017)

👉વડુમથક - વોશિંગ્ટન,  અમેરિકા

👉વર્લ્ડ બેન્ક દ્વારા ચાલતી પાંચ સંસ્થાઓ

👉 1⃣ઇન્ટરનેશનલ બેન્ક ફોર રિકન્સ્ટ્રક્શન એન્ડ ડેવલપમેન્ટ (IBRD)

👉 2⃣ ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ એસોસિયેશન (IDA)

👉 3⃣ઇન્ટરનેશનલ ફાઇનાન્સ કોર્પોરેશન (IFC)

👉 4⃣મલ્ટિલેટરલ ઈન્વેસ્ટમેન્ટ ગેરન્ટી એજન્સી (MIGA)

👉 5⃣ઇન્ટરનેશનલ સેન્ટર ફોર સેટલમેન્ટ ઓફ  ઇન્વેસ્ટમેન્ટ ડિસપ્યુટ (ICSID)