Pages

Wednesday, December 27, 2017

મુખ્ય મંત્રી શપથવિધિ સમારંભ




** મુખ્યમંત્રી - વિજયભાઈ રૂપાણી
** નાયબ મુખ્યમંત્રી - નિતીનભાઈ પટેલ
*** કેબિનેટ પ્રધાન ***
૧. જયેશભાઈ રાદડિયા
૨. ભુપેન્દ્રસિંહચુડાસમા
૩.  આર.સી. ફળદુ
૪. સૌરભભાઈ પટેલ
૫. કૌશિકભાઈ પટેલ
૬. ગણપતભાઈ વસાવા
૭. દિલીપભાઈ ઠાકોર
૮. ઈશ્વરભાઈ પરમાર
*** રાજ્ય કક્ષાના પ્રધાન ***
૧. પરસોત્તમભાઈ સોલંકી
૨. કિશોર કાનાણી
૩. પરબતભાઈ પટેલ
૪. વિભાવરીબેન દવે
૫. પ્રદીપડસિંહ જાડેજા
૬. રમણભાઈ પાટકર
૭. જયદ્રથસિંહ પરમાર
૮. વાસણભાઈ આહીર
૯. ઈશ્વરભાઈ પટેલ
૧૦. બચુભાઈ ખાબડ

આંતરરાષ્ટ્રીય વન્ડે ક્રિકેટમા બેવડી સદી ફટકારવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો.



આંતરરાષ્ટ્રીય વન્ડે ક્રિકેટમા રોહિત શર્માએ ત્રણ બેવડી સદી ફટકારવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો.
શ્રી લંકા સામે રમાયેલ બીજી વન્ડે મેચમાં રોહિત શર્માએ અણનમ 208 રન ફટકાર્યા
*રોહિત શર્મા વન્ડે ક્રિકેટમાં ત્રણ બેવડી સદી(200 રન) ફટકારનાર વિશ્વના એકમાત્ર બેટ્સમેન બનવાની સિધ્ધિ હાંસલ કરી
*આંતરરાષ્ટ્રીય વન્ડે ક્રિકેટમાં સર્વોચ્ચ સ્કોર (264 રન) પણ રોહિત શર્માના નામે છે
*અત્યાર સુધી વન્ડે ક્રિકેટમાં કુલ સાત બેવડી સદી નોંધાઇ છે જેમાંથી પાંચ બેવડી સદી ભારતીય બેટ્સમેનો દ્રારા ફટકારવામાં આવી છે
*વન્ડે ક્રિકેટમાં સૌ પ્રથમ બેવડી સદી 2010મા સચિન ટેન્ડુલકર દ્રારા ફટકારવામાં આવી હતી.

નોંધ- વન્ડે ક્રિકેટમાં પુરૂષ ક્રિકેટરો દ્રારા બેવડી સદી ફટકારવાની શરૂઆત છેક 2010મા થઇ હતી....જોકે અચરજની વાત એ છે કે પુરૂષ ક્રિકેટર દ્રારા બેવડી સદી ફટકારાઇ એના 13 વર્ષ અગાઉ એટલેકે 1997મા ભારતમાં યોજાયેલ મહિલા ક્રિકેટ વિશ્વકપમાં ઓસ્ટેલિયાની મહિલા ખેલાડી બેલિન્ડા ક્લાર્ક દ્રારા બેવડી સદી(229 રન) ફરકાવવામાં આવી હતી😱
*આંતરરાષ્ટ્રીય પુરૂષ વન્ડે ક્રિકેટમાં ફટકારાયેલી સાત બેવડી સદીઓ
*સચીન ટેન્ડુલકર(ભારત)
-200 રન નોટ આઉટ (વર્ષ-2010)
*વિરેન્દ્ર સહેવાગ (ભારત)
-219 રન (વર્ષ-2011)
*રોહિત શર્મા (ભારત)
-209 રન (વર્ષ-2013)
*રોહિત શર્મા (ભારત)
-264 રન (વર્ષ-2014)

*ક્રિસ ગેઇલ (વેસ્ટ ઇન્ડીઝ)
-215 રન (વર્ષ-2015)
*માર્ટિન ગુપ્ટિલ (ન્યુઝીલેન્ડ)
-237 રન નોટ આઉટ (વર્ષ-2015)
*રોહિત શર્મા (ભારત)
-208 રન નોટઆઉટ (વર્ષ-2017)

રાજ્યના વીધાન મંડળના મુખ્ય ત્રણ અંગો



1. રાજ્યપાલ.અનુ.153
2. વિધાન સભા.અનુ.170
3.વિધાન પરીષદ.અનુ.170
* હાલ ગુજરાત મા 14 મી વીધાન સભાની ચુંટણી ચાલીરહી છે

વિધાનસભા મતવિભાગ દીઠ એક પ્રતીનીધી હોયતે રીતે પુખ્ત વયે મતાધીકારના ધોરણે ચુંટણી થાય
* સંખ્યા:500થી વધુ નહી 60 થી ઓછી નહી
( આ બેઠકોની ફાળવણી મા 2026 સુંધીકોઈ ફેરફાર નહી કરી શકાય,84 મો બંધારણીય સુધારો 2001)
* ગુજરાતમા વિધાનસભા ના સભ્યોની સંખ્યા-182
*મુદ્દત: 5 વર્ષ
* ઊમેદવારની લઘુત્તમ વયઃ25
* નાણાકીય ખરડો પ્રથમ અહી રજુથાય..
* ભારતમા વધુ વિધાન સભ્યોની સંખ્યા-ઉત્તરપ્રદેશ(403)
* ભારતમા ઓછી વિધાનસભ્યોની સંખ્યા સિક્કીમ-(32)
* કેન્દ્રશાસીત પ્રદેશ દીલ્લી મા-70.પૂડુચેરી-30
* વિધાન સભાના સભ્યની ચુંટણી અનુ.326 મુજબ થાય
* VVPAT ‍(Voter verified paper audit trail) લગાવેલા EVM વડે રાજ્યમાં ૫૦,૧૨૮ મતદાન મથકો પર ચૂંટણી યોજવામાં આવશે. સમગ્ર રાજ્યમાં VVPATનો ઉપયોગ પ્રથમ વખત થાય છે.
* ગુજરાતમાં ૪ કરોડ ૩૩ લાખ મતદારો ૨૫ સપ્ટેમ્બર ૨૦૧૭ મુજબ નોંધણી થયેલા છે
* અનુ-332 મુજબ  અનુસુચીત જાતી-જનજાતી માટે બેઠક અનામત
* 61 મો સુધારા 1989 થકી પુખ્તવય 21 વર્ષ ઘટાડી 18  વર્ષ કરવામા આવી
* અનુ-333 મુજબ રાજ્યપાલ વિધાનસભામા એક એંગ્લો-ઈન્ડીયન ની નીમણુક કરી શકે
ગેરલાયકાતઃ
*ન્યાયાલય દ્વારા અસ્થીર મગજ નો જાહેર ન થયેલ હોય
*ચુંટણી સંબધીત ગુનામા દોષીત જાહેર થયેલ ન હોવો જોઈએ
*કોઈપણ ગુનામા 2 વર્ષ કે તેથી વધુ સજા ન થયેલી હોવી જોઈએ
* કેન્દ્ર કે રાજ્ય સરકાર મા કોઈ પણ લાભનુ પદ (નફો)ધરાવતો હોવો ન જોઈએ
* ગૃહની અનુમતી વગર 60 દીવસથી વધારે સમય સુંધી ગુહની બેઠક મા ગેરહાજર રહે તો સભ્યપદ રદ થાય
*ગુજરાત મા પ્રથમ વીધાનસભાની ચુટણી 1962 મા યોજાઈ,જેમા કુલ 132 બેઠક હતી
* વિધાન સભાની પ્રથમ બેઠક:સિવીલ હોસ્પીટલ અમદાવાદ
* ગુજરાત વિધાનસભાનુ નામ:વિઠ્ઠલભાઈ પટેલ ભવન જેની ડીઝાઈન ચિફ પ્લાનર "એચ.કે.મેવાડા"એ કરેલ જેનુ ઉદ્ધઘાટન 1982 મા તત્કાલીન ગવર્નર "શારદાબેન મુખરજી"એ કરેલ

સોમનાથ મહાદેવનું વિશ્વ પ્રસિધ્ધ મંદિર દેશનું આઈકોન મંદિર બન્યું






* ભારતના બાર જયોર્તિર્લિંગમાના પ્રથમ દેવાધિદેવ ભગવાન સોમનાથ મહાદેવનું ભવ્ય-ભવ્ય શિવાલયને દેશની ડ્રિંન્કીંગ વોટર અને સેનેટરી મિનિસ્ય્રી દિલ્હી દ્વારા સોમનાથ મંદિર અને તેની આસપાસના વિસ્તારને ભારતના આઈકોન તરીકે જાહેર કરવામાં આવેલ છે. 


*  જેના પ્રથમ ચરણપ મંદિર અને તેની આસપાસના વિસ્તારોમાં 24 બાય 7 રાઉન્ડ ધ કલોક સફાઈ અને અદ્યતન ઉપકરણોથી સેનિટેશન વ્યવસ્થા કાર્યરત પ્રાથમિક ધોરણે અમલી બની ચુકી છે 


*  અને આ પ્રોજેકટ હેઠળ આસપાસના વિસ્તારોમાં ડસ્ટ ફ્રી અને પ્લાસ્ટીક બાન અમલીકરણ માટે નગરપાલિકા, જિલ્લા વહિવટી તંત્ર અને સોમનાથ ટ્રસ્ટના સંકલનમાં કાર્યવાહી કરવાનું નક્કી કરાયેલ છે.