Pages

Monday, December 11, 2017

વિવિધ વૈજ્ઞાનિક સાધનો અને તેમના ઉપયોગો


 
1. બેરોમીટર - વાતાવરણનું દબાણ માપવા.

2. બેરોગ્રાફ - વાતાવરણના દબાણમા થતા પરિવર્તન માપવા.

3. એયરોમીટર - હવા અને ગૅસના ભાર અને ધનત્વ જાણવા માટે.

4.વાયરલેસ - હવામાં વગર તારે વાત કરવા માટે.

5.એક્યુગુલેટર - વિદ્યુત ઊર્જાનો સંગ્રહ કરવા માટે.

6. એમીટર - વિદ્યુતપ્રવાહને એમ્પિયરમાં માપવા માટે.

7. વિદ્યુત બલ્બ - વિદ્યુતપ્રવાહની મદદથી ફિલામેન્ટ ગરમ કરી પ્રકાશ મેળવવા માટે.

8.ટ્રાન્સફોર્મર - વિદ્યુતપ્રવાહના અવરોધને વધારવા કે ઘટાડવા માટે.

9. ટ્રાન્ઝિસ્ટર - અવાજના તરંગોને પકડવાનું કામ કરે.

10. ટેલી ફોટોગ્રાફી - ગતિમાન વસ્તુનું ચિત્ર બીજી જગ્યાએ દર્શવાવા માટે.

11. ઓડિયોફોન - અવાજ સાંભળવા માટે.

12.અલ્ટ્રા સોનોગ્રાફી - મગજ, હૃદય જેવા જટિલ સ્થાનના રોગોને જાવવા માટે.

13. વિસ્કોમીટર - દ્રવ્યોની શ્યાનતા જાણવા માટે.

14.વેક્યુમ ક્લીનર - ધૂળના રાજકાનોને સાફ કરવા માટે.

15.થર્મસ ફલાસ્ક - જે-તે તાપમાને વસ્તુને જાળવવા માટે.

16.સ્ફીગ્મોફોન - નાડીઓની ગતિના અવાજ જાણવા માટે.

17.કાર્ડિયોગ્રામ - હૃદયની ગતિની જાણકારી મેળવવા માટે.

18.ક્રાયલેસીસ - કિડનીની સફાઈ કરવા માટે.

19 સેફટી લેમ્પ - ખાણમાં કે બીજી ભયજનક જગ્યાએ ઉપયોગમાં લેવાતા લેમ્પ.

20. સ્ટેથોસ્કોપ - હૃદય અને ફેફસાના ધબકારા સાંભકવા માટે.

21. રેનગેજ - વરસાદને માપવા માટે.

22. રેડીયેટર - વાહનોના એન્જીનને તાપમાન સમતુલન રાખવા માટે.

23. રડાર - અવકાશમાં ઉડતા વિમાનોને તથા મિસાઈલને દિશાનું સુચન કરવા માટે.

24. ઑલ્ટીમીટર - ઊડતા વિમાનની ઊંચાઈ માપવા.
Count….