Pages

Monday, December 11, 2017

રિઝનિંગ સિરીઝ




1.4832, 5840, 6848,.......?
પથમ અંક જુવો ક્રમિક છે 4,5,6, તેમુજ્બ આગળ નો અંક 7 આવે

પાછળ ના બે અંક માં 8 નો વધારો થયો છે 32, 40, 48, તેમુજ્બ 56 આવે

8 કોમન છે એટલે

જવાબ .... 7 8 5 6

2. 28, 33, 31, 36,... ?...39

ઉપર ની સિરીઝ માં પથમ +5 કરો પછી -2 કરો ફરી+5 કરો પછી -2 કરો
તેમુજ્બ જવાબ

34આવશે..

3. ૧/2 ,૩/4 , ૫/8,  ૭/16.....?

ઉપર ની સિરીઝ માં ૧,,,,પછી.૯ આવે

તેમજ નીચે.
2, 4, 8, 16, પછી 32 આવે.


ઉપર મુજબ

જવાબ..... ૯/32