Pages

Thursday, April 2, 2015

PSI / ASI & Constable Written Examination April & May 2015 Date

 પો.સ.ઇ./એ.એસ.આઇ.ની લેખિત પરીક્ષા સંભવિત તા.૦૨,૦૩,૦૪ મેં-૨૦૧૫
 લોકરક્ષક (કોન્સ્ટેબલ) ની લેખિત પરીક્ષા સંભવિત તા.૨૯ એપ્રિલ-૨૦૧૫

Gujarat Police Recruitment Board (GPRB) published Exam date for PSI / ASI (Police Sub Inspector / Assistant Sub Inspector) & Constable written examination, 2015. This exam will be held on April & May, 2015.

   Exam Date: Constable    29/04/2015

   Exam Date:  PSI/ASI      02, 03, 04/05/2015

Call Letter for above Said Exam will be Available this Link Download

 તાજેતરમાંશારીરીક ક્ષમતા કસોટી પૂર્ણ થયેલ છેજેમાંપાસ થયેલ ઉમેદવારોની લોકરક્ષક (કોન્સ્ટેબલ) ની લેખિત પરીક્ષા સંભવિત તા.૨૯ એપ્રિલ-૨૦૧૫ નારોજ લેવામાંઆવનાર છે. તેમજ પો.સ.ઇ./એ.એસ.આઇ.ની લેખિત પરીક્ષા સંભવિત તા.૦૨,૦૩,૦૪ મેં-૨૦૧૫ નારોજ લેવામાં આવનાર છે. જેની નોંધ લેવા વિનંતી છે.